
જનતા વચન
13 Oct 2021ટિમ નગરપાલિકા અમરેલી
ચૂંટણી સમયે વેરા વધારાના વિષયમાં યોગ્ય કરવાનું "જનતા વચન " આપવામાં આવ્યું હતું.આ જનતા વચન ને ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને ચૂંટણી ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ ટિમ નગરપાલિકા અમરેલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

ઝડપભેર ચાલતું રોડ રસ્તા નિર્માણ કાર્ય
26 Jul 2021ઘર થી શહેરના મુખ્ય માર્ગો સુધીના રોડ રસ્તાનું અવિરત નિર્માણ કાર્ય.

પંચામૃત કાર્યકમ
13 Oct 2021તા .7/10/2021 ના રોજ નગરપાલિકા અમરેલી દ્વારા જનતાલક્ષી -લોકઉપયોગી વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પંચામૃત કાર્યકમ યોજાયો.પંચામૃત કાર્યક્રમ અંતર્ગત માન. શ્રીદિલીપભાઈ સંઘાણી અને માન.શ્રી ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ ભવન (નગર પાલિકા કચેરી બિલ્ડીંગ) - શ્રીમતી રુક્ષમનીબેન પરીખ બાલમંદિર બિલ્ડીંગ - નગરપાલિકા હસ્તક શ્રી મહાત્મા મુલદાસ વિશ્રામગૃહનું લોકાર્પણ થતા જન સુવિધા જન સુખાકારી માટે સ્માર્ટફોન એપ લોન્ચ કરવામાં આવી.

મિશન ગ્રીન કવર અમરેલી _આપણું શહેર _ હરિયાળું શહેર
13 Oct 2021ભવિષ્યના ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખી અમરેલી શહેરની આગામી પેઢી માટે આરોગ્યપ્રદ-પ્રદૂષણમુક્ત પર્યાવરણનું નિર્માણ થાય, સાથોસાથ પક્ષીઓ માટે...

વ્યવસાય વેરા સંદર્ભે અમરેલીના વેપારીઓના હીતમાં નિર્ણય કરતી અમરેલી નગરપાલિકા...
13 Oct 2021વ્યવસાય વેરા સંદર્ભે અમરેલીના વેપારીઓના હીતમાં નિર્ણય કરતી અમરેલી નગરપાલિકા...

જાહેર પ્રતિમાઓની જરૂરી સાફ સફાઇ કરવામાં આવી.
28 Oct 2021સંત - શુરા અને રાજકીય મહાનુભાવોની જાહેર પ્રતિમાઓ ગૌરવનો વિષય છે. આ પ્રતિમાઓ,, આસપાસ પસાર થનાર કે પ્રતિમાને જોનાર લોકોને વિષય સંલગ્ન પ્રેરણા પુરી પાડતી હોય છે.

બ્યુટીફીકેશન જાળવણી
28 Oct 2021_આપણું શહેર_શ્રેષ્ઠ શહેર _ટિમ નગરપાલિકા અમરેલી.અમરેલી શહેરને " સમસ્યામુક્ત -સુવિદ્યાયુક્ત " બનાવવાના એકમાત્ર ધ્યેય માટે સંકલ્પબદ્ધ ટિમ નગરપાલિકા અમરેલી દરરોજ એક ડગલું આગળ વધી રહી છે.

નગરજનો નમસ્તે_ કચરો ના ફેંકો રસ્તે...
28 Oct 2021આપણું શહેર_સ્વચ્છ શહેર...અમરેલી નગરપાલિકા શહેરી વિસ્તારોને સ્વચ્છ રાખવા - બનાવવા સંકલ્પબદ્ધ છે.પોતાના મર્યાદિત સંસાધનો વડે પૂરતા પ્રયત્નો વડે સ્વચ્છ શહેરના વિચારને ક્રમબદ્ધ આગળ વધારી રહી છે.

સિનિયર સીટીઝન હેલ્પલાઇન
20 Nov 2021અમરેલી નગરપાલિકા શહેરના પ્રત્યેક નાગરિકો માટે જરૂરી સુવિધા ઉભી કરવા માટે સંકલ્પબદ્ધ છે.અમરેલી શહેરના સિનિયર સીટીઝનોને નગરપાલિકા સંલગ્ન કામ માટે ધક્કાધુક્કી માંથી મુક્તિ અપાવવા સી.સીટીઝન હેલ્પલાઇન 99 09 36 56 01 ની શરૂઆત કરવામાં આવી છે. પાલિકા સ્તરે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની હેલ્પલાઇન ખુલ્લી મુકાઈ છે.

કવિશ્રી રમેશપારેખ માર્ગ નામકરણ
01 Dec 2021" રમેશપારેખ માર્ગ " માત્ર તકતી વાંચીને જ ગર્વ અનુભવાય એવું કામ આજે ભાજપ શાસિત ટિમ નગરપાલિકા અમરેલીએ કરી બતાવ્યું છે.

શહેરના રોડ-રસ્તા સંલગ્ન વિકાસ કાર્યો માટે 1030 લાખના કામોનું ખાતમુર્હત .
30 Jan 2022અમરેલીના પ્રત્યેક ઘરને શહેરના મુખ્ય માર્ગો સાથે જોડવા જરૂરી રોડ-રસ્તાઓનું નિર્માણ કરવાનું જનતા વચન વિશન ડોક્યુમેન્ટ 2025 માં આપવામાં આવ્યું હતું

પ્રત્યેક વિસ્તારને શહેરના મુખ્ય માર્ગો સાથે જોડવા માટેના કામોની શરૂઆત
30 Jan 2022અમરેલી શહેરને આદર્શ રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા પુરી પડવાના સંકલ્પ સાથે બનવાના શહેરના.પ્રત્યેક વિસ્તારને શહેરના મુખ્ય માર્ગો સાથે જોડવા માટેના કામોની શરૂઆત.

અમરેલી પાલિકાએ વેરા ચુકવણી ન કરતા બાકીદારો સામે કડક કાર્યવાહી કરી..
30 Jan 2022
અમરેલીના લાયબ્રેરી ચોકમાં આવેલ 20 દુકાનોને નગરપાલિકાના બાકીવેરા ને લઇને સિલ મારી દેવાયું.શહેરના 8 હજાર જેટલા બાકી વેરદારોને નોટિસ ફટકરવામાં આવી છે..

અમરેલી નગરપાલિકા અને સારહી યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાહતદરે પેથોલોજીકલ લેબોરેટરી સેવા ની શરૂઆત કરવામાં આવી.
10 Feb 2022જનસેવાના વિચારને કેન્દ્રબિંદુ બનાવી મનુષ્યમાત્રને ઉપયોગી થવાના ઈરાદા સાથે શ્રી મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વમાં કામ કરતી સારહી યુથ ક્લબ અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાહતદરે પેથોલોજીકલ લેબોરેટરી સેવા ની શરૂઆત કરવામાં આવી.

રાત્રી સફાઈ કાર્ય
19 Feb 2022અમરેલી શહેરને સ્વચ્છ સુઘડ અને સુંદર બનાવવા માટે ટિમ નગરપાલિકા દિવસ રાત મહેનત કરી રહી છે.તાજેતરમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા રાત્રી સફાઈ કાર્ય વેગવંતુ કરવામાં આવ્યું છે.

નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમનું આયોજન
08 Apr 2022अहर्निशं सेवामहे !!
સ્થળ એક સેવા અનેક...અમરેલીના નાગરિકોને નગરપાલિકા સેવા સેતુ કાર્યક્રમનો પૂરતો લાભ લેવા વિનંતી.....
આપની સેવામાં ..ટિમ નગરપાલિકા અમરેલી..

નગરપાલિકા અમરેલી આઝાદી કા અમૃત મહોત્સવ વેરા પ્રોત્સાહક વળતર યોજના
17 May 2022નગરપાલિકા અમરેલી આઝાદી કા અમૃત મહોત્સવ વેરા પ્રોત્સાહક વળતર યોજના .એડવાન્સ વેરો ચુકાવનાર ને 10 % થી 15 % સુધીનું વળતર .

અમરેલી શહેરના પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા હીરકબાગમાં પાણી ની ટાંકી બનશે .
20 Jul 2022અડવડતા થશે દૂર _સગવડતા થશે ભરપૂર
ટિમ નગરપાલિકા અમરેલી શહેરને પ્રાથમિક સુવિધાઓયુક્ત બનાવવા હર હમેશ કાર્યરત છે.

અમરેલી શહેરના વિકાસના પાયા સમા 10 પૂર્વપ્રમુખોની પ્રતિમાઓ મુકાશે .
20 Jul 2022
અમરેલી શહેરમાં નગરપલિકાની સ્થાપના થયા બાદ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 10પૂર્વપ્રમુખોની પ્રતિમાઓ મુકાશે.

નવો દિવસ _ નવું વિકાસ કાર્ય
03 Aug 2022વોર્ડ ન.5 લીલીયા રોડ ઓમકારેશ્વર મંદિરના પટાંગણમાં જરૂરી પેવર બ્લોક લગાડવા સંલગ્ન કામગીરીનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષાબેન સંજયભાઈ રામાણીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ.

સેવાસેતું કાર્યક્રમ
05 Aug 2022અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા અમરેલી દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ .સમય - 9 થી 5 .તા-6.8.2022 શનિવાર .સ્થળ -નગરપાલીકા કચેરી અમરેલી

લોકમેળો 2022 નું ભવ્ય આયોજન
18 Aug 2022ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા માટે " ". મેળો " એટલે આનંદનું સરનામું.. સ્થાનિક રોજગારી - વ્યાજબીભાવ - સલામતી - જરૂરી વ્યવસ્થાઓ - સંસ્કૃતિસભર રંગારંગ કાર્યક્રમોના સંગમ સમાન ભવ્ય લોકમેળાનું આયોજન મુકેશભાઈ સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ ટિમ નગરપાલિકા દ્વારા થયું છે.

વ્હાલા નાગરિકો, ખાસ નોંધ લેશો...
14 Sep 2022વ્હાલા નાગરિકો, ખાસ નોંધ લેશો...વેરાની નિયમિત -સમયસર ચુકવણી કરો અને વ્યાજ .પેનલ્ટી થી બચો .

" નલ સે જલ "_
18 Sep 2022નાગરિકો માટે જીવન જરૂરી એવી પાણી વિતરણલક્ષી વ્યવસ્થાને વધુ સજ્જ કરવા સરળ બનાવવા 15.82 કરોડના ખર્ચે હિરકબાગ ખાતે નવો સંપ બનાવવાના વિકાસકાર્યનું ખાતર્મુહત કરવામાં આવ્યું.

ગૌરવપ્રદ_નંબર 1
06 Oct 2022ભાવનગર ઝોન અંતર્ગત 27 નગરપલિકાઓમાં પ્રથમ સ્વછતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મેળવતી નગરપાલિકા અમરેલી
