નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમનું આયોજન

આપણું શહેર _સુવિધાયુક્ત શહેર...
- આદર્શ નાગરિક તરીકે વેરા- ટેક્ષની ચુકવણી નિયમિત કરીયે.
- શહેરની સ્વચ્છતા અને તંદુરસ્ત પર્યાવરણ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરીએ .
- પાણીની પ્રત્યેક બુંદ કિંમતી છે ,એ બાબતને ધ્યાને રાખી પાણીનો બચાવ કરીયે.
- આપણી આસપાસના વૃક્ષોની માવજત કરીએ.