વિકાસ કાર્યો

ગૌરવપ્રદ_નંબર 1

જ્યારે સત્તાનું માધ્યમ ગુડ ગવર્નસના અભિગમ વડે શહેરની સુખાકારી માટે કામ કરે ત્યારે કેવા ઉત્તમ પરિણામો લાવી શકે એની સાબિતી અહીં નઝરે ચડે છે.

મુકેશભાઈ સંઘાણીના વિશન ડોક્યુમેન્ટ 2025 અંતર્ગત કામ કરતી ભાજપ શાસિત ટિમ નગરપાલિકા અમરેલી ગૌરવની લાગણી અનુભવે છે.

આપણું શહેર સ્વચ્છ શહેર_