વિકાસ કાર્યો

" નલ સે જલ "_

 

અમરેલી શહેરના નાગરિકોની સુખાકારી માટે ટિમ નગરપાલિકા કટિબદ્ધ છે.વિશન ડોક્યુમેન્ટ 2025 અંતર્ગત રજૂ વિચારોને મુકેશભાઈ સંઘણીના નેતૃત્વમાં ટિમ નગરપાલિકા વ્યવસ્થાનું નેટવર્ક આપી રહી છે.

આપણું શહેર_પાણીદાર શહેર.