વિકાસ કાર્યો

શહેરના રોડ-રસ્તા સંલગ્ન વિકાસ કાર્યો માટે 1030 લાખના કામોનું ખાતમુર્હત .

આ જનતા વચનના 100 % અમલીકરણ માટે શ્રી મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વ-માર્ગદર્શન હેઠળ ટિમ નગરપાલિકા કટિબદ્ધ છે.અમરેલીના પ્રત્યેક વિસ્તારને મુખ્ય માર્ગો સાથે જોડતા આદર્શ રોડ રસ્તા મળી રહે એ માટે 1030 લાખના ખર્ચે રોડ રસ્તા સંલગ્ન વિકાસકાર્યનું ખાતર્મુહત કરવામાં આવ્યું...

આપણું અમરેલી _સુવિધાયુક્ત અમરેલી