વિકાસ કાર્યો

સિનિયર સીટીઝન હેલ્પલાઇન

આ હેલ્પલાઇન પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નંબર 2,3,6 ના સિનિયર સિટીઝનો પોતાના નગરપાલિકા સંલગ્ન ( પાલિકા દ્વારા નક્કી થયેલ) કામો હેલ્પલાઇન દ્વારા કરાવી શકસે.99 09 36 56 01 નંબર ડાયલ કરવાથી હેલ્પલાઇન પ્રતિનિધિ સી.સિટીઝનોના કામ સંબંધી ડોક્યુમેન્ટ એમના ઘરેથી લઈ જઈ કામ પૂર્ણ કરી આપશે..

 

_આપની સેવામાં ટિમ નગરપાલિકા અમરેલી.

_આપણું અમરેલી_ સુવિધાયુક્ત અમરેલી..