વિકાસ કાર્યો

નગરજનો નમસ્તે_ કચરો ના ફેંકો રસ્તે...

શહેર ને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમ નગરપાલિકા તંત્રની છે તેમ નાગરિક તરીકે પણ આપણે શહેર સ્વચ્છ રાખવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ.સિંગલ યુઝ પ્લાસ્ટિક નો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીને આપણે શહેરની જાહેર સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપી શકીએ છીએ..

આપણું શહેર_ સ્વચ્છ શહેર

- જાહેર સ્વચ્છતા માટે શહેરના નાગરિકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો શકય એટલો ઓછો ઉપયોગ કરે એવી વિનંતી.

- પાણીની પ્રત્યેક બુંદ અતિ કિંમતી છે એ બાબત ધ્યાનમાં લઈ પાણીનો બગાડ અટકાવીયે.

- વીજળીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીએ.

- આપણી આસપાસના વૃક્ષોનું જતન કરીયે..