વિકાસ કાર્યો

બ્યુટીફીકેશન જાળવણી

પડતર પ્રશ્નો/સમસ્યાઓ ને હાથમાં લેવી એનું સમાધાન કરવુ એવા જનતાલક્ષી અભિગમ વડે કામ કરવા ટિમ નગરપાલિકા સજ્જ બની છે.જાહેર સ્વચ્છતાના વિષયમાં શહેરના નાગરિકો પણ પૂરતો સહકાર આપે એવી અપેક્ષા સઃ..

- જાહેર સ્વચ્છતા માટે શહેરના નાગરિકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો શકય એટલો ઓછો ઉપયોગ કરે એવી વિનંતી.

- પાણીની પ્રત્યેક બુંદ અતિ કિંમતી છે એ બાબત ધ્યાનમાં લઈ પાણીનો બગાડ અટકાવીયે.

- વીજળીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીએ.

- આપણી આસપાસના વૃક્ષોનું જતન કરીયે..