વિકાસ કાર્યો

જાહેર પ્રતિમાઓની જરૂરી સાફ સફાઇ કરવામાં આવી.

.શહેર - સમાજની ઓળખ સમાન આ પ્રતિમાઓની નિયમિત જાળવણી કરવી એ સ્થાનિક વ્યવસ્થા તંત્રની જવાબદારી હોય છે.આ જવાબદારી બિંનચુક નિભાવવા માટે અમરેલી નગરપાલિકા ટિમ દ્વારા શહેરી વિસ્તારોમાં સ્થાપિત જાહેર પ્રતિમાઓની જરૂરી સાફ સફાઇ કરવામાં આવી.

આપની સેવામાં _ ટિમ નગરપાલિકા અમરેલી.

- જાહેર સ્વચ્છતા માટે શહેરના નાગરિકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો શકય એટલો ઓછો ઉપયોગ કરે એવી વિનંતી.

- પાણીની પ્રત્યેક બુંદ અતિ કિંમતી છે એ બાબત ધ્યાનમાં લઈ પાણીનો બગાડ અટકાવીયે.

- વીજળીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીએ.

- આપણી આસપાસના વૃક્ષોનું જતન કરીયે..