વિકાસ કાર્યો

જનતા વચન

ટિમ નગરપાલિકા અમરેલી

ચૂંટણી સમયે વેરા વધારાના વિષયમાં યોગ્ય કરવાનું  "જનતા વચન" આપવામાં આવ્યું હતું.આ જનતા વચન ને ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને ચૂંટણી ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ ટિમ નગરપાલિકા અમરેલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.