NEW

 

- ભાવનગર ઝોન અંતર્ગત 27 નગરપલિકાઓમાં પ્રથમ સ્વછતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મેળવતી નગરપાલિકા અમરેલી

- નાગરિકો માટે જીવન જરૂરી એવી પાણી વિતરણલક્ષી વ્યવસ્થાને વધુ સજ્જ કરવા સરળ બનાવવા 15.82 કરોડના ખર્ચે હિરકબાગ ખાતે નવો સંપ બનાવવાના વિકાસકાર્યનું ખાતર્મુહત કરવામાં આવ્યું.

- લોકમેળો 2022 નું ભવ્ય આયોજન

- અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા અમરેલી દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ .સમય - 9 થી 5 .તા-6.8.2022 શનિવાર .સ્થળ  નગરપાલીકા કચેરી અમરેલી

- અમરેલી નગરપાલિકા સ્થાપિત અને શ્રી સ્વામીનારાયણ સંસ્થાન (b.a .p .s ) સંચાલિત ગાંધીબાગના નવીનીકરણ પ્રકલ્પનું લોકાર્પણ આગામી તા 6.8.2022 ના રોજ .સાંજે 4 કલાકે .ગાંધીબાગ અમરેલી

- નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમનું આયોજન

- રોડની બંને સાઈડની ફુટપાથોને સુંદર પેવરબ્લોક વડે મઢવાના કામનું ખાતર્મુહત

- અમરેલી નગરપાલિકા અને સારહી યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાહતદરે પેથોલોજીકલ લેબોરેટરી સેવા ની શરૂઆત કરવામાં આવી

- ઐતિહાસિક , લોકકલ્યાણકારી " નલ સે જળ " યોજના સંલગ્ન કામગીરી આરંભાઈ

-પ્રત્યેક વિસ્તારને શહેરના મુખ્ય માર્ગો સાથે જોડવા માટેના કામોની શરૂઆત

-તા 26.12 ના રોજ ગુડ ગવર્નન્સ ડે ની ઉજવણી કરવામાં આવી .

-શહેરના રોડ-રસ્તા સંલગ્ન વિકાસ કાર્યો માટે 1030 લાખના કામોનું ખાતમુર્હત .
- તા-27/11/2021 રોજ શ્રી રમેશપારેખ માર્ગ નામકરણ કરવામાં આવ્યું .

- શહેરના ઓજી અને માણેકપરા સંલગ્ન શહેરી વિસ્તારના પાણી વિતરણ સંલગ્ન સમસ્યા દુર કરવા 10 કરોડ નો પ્લાન તૈયાર .

- તા 17-11-2021 ના રોજ સીનિયર સીટીઝન હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી

- અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજિત " સેવા સેતુ કાર્યક્રમ " સાતમો તબક્કો .12/11/2021 ,સવારે 9 થી સાંજે 5 સુધી .મંગળાબેન બાળમંદિર સાવરકુંડલા રોડ અમરેલી.

- નગરપાલિકા કચેરી ખાતે 29/10/2021 ના રોજ સેવા સેતુ કેમ્પનું આયોજન .

- અમરેલી શહરેને હરિયાળું બનાવવા ઘનિષ્ટ વૃક્ષારોપણની તૈયારી શરુ.

Â