સરકારી યોજનાઓ

ક્રમ નં. યોજનાની વિગત ડાઉનલોડ
1

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

2

અકસ્માત કે કુદરતી મૃત્યુના સંજોગોમાં રૂ 2 લાખના વળતર માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના

3

અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે રોકડ સહાય માટે કુંવરબાઇ નું મામેરું યોજના

4

અકસ્માતે મૃત્યુના સંજોગોમાં રૂ.2 લાખના વળતર માટે પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના .

5

અનુસૂચિત જાતિના કુટુંબો માટે ડો.આંબેડકર આવાસ યોજના.

6

દીકરીના ઉજ્જવળ આર્થિક ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના

7

મફત આરોગ્ય સારવાર માટે માં કાર્ડ - આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

8

વિધવા સહાય યોજના - 18 વર્ષ ઉપરની વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય .

9

સંકટમોચન યૌજના -પરિવારના કમાનાર મુખ્ય સભ્યના અવસાને  રૂ .20000ની સહાય

10

 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ ઓછી આવક જૂથ અને મધ્યમ આવક જૂથ વર્ગના લોકો માટે ક્રેડિટ લિંક સબસીડી યોજના .