અમૃતકાળ બજેટ_નગરપાલિકા અમરેલી બજેટ _ 2023-24

જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું નિર્માણ.
અમૃત સરોવર યોજના અંતર્ગત કૈલાશ મુક્તિધામ પાછળ તથા રોકડીયાપરા સરોવર ડેવલોપમેન્ટ.
શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટેના વિકાસના કામોથી ભરપૂર બજેટ બદલ ટિમ નગરપાલિકાને અભિનંદન